EPISODE 2 | GUEST : MR. AKSHAY YAGNIK | CHALO VAAT KARIYE WITH YOGESH PRAJAPATI | LATEST GUJARATI
Manage episode 313796889 series 3287813
Latest ગુજરાતી is pleased to launch talk show 'ચાલો વાત કરીએ...'
Episode - 2 Guest Mr. Akshay Yagnik.
જેઓએ 'સ્વપ્નો કી નગરી' કહેવાતા એવા મુંબઈ શહેરમાં પોતાની એક ડાન્સર અને ડાયરેક્ટર તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે. અને થોડા સમય પહેલાં જ તેઓની એક અર્બન ગુજરાતી ફિલ્મ ''સફળતા 0 Km'' જે લોકોએ ખૂબ પસંદ કરી છે તથા તેઓની એક શોર્ટ ફિલ્મ "બિલીવર'' કે જેને દસ દસ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે.
એવી વિશેષ વ્યક્તિ સાથે 'ચાલો વાત કરીએ....'
2 episode